મંજૂરી વિના કાર્યક્રમ નું આયોજન કરતા પોલીસ ત્રાટકી 6 આયોજક સામે ગુન્હો નોંધાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં વધારે લોકો ને એકઠા ન થવા પ્રતિબંધ છે. છતાં મંજૂરી વિના અનેક કાર્યક્રમો યોજાતા હોઈ જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધવામાં આવી રહ્યા છે. જેમાં વડિયા ગામે શિવ શક્તિ ગૌ શાળા પાસે સેડ ના ઓપનિંગ માં 500 લોકો એકઠા થતા 6 આયોજક લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.                                     જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના વડિયા ગામે શિવ શક્તિ…

Read More

દેવભૂમિ દ્રારકા જીલ્લા ના કલ્યાણપુર તાલુકા મા પત્રકારો તથા અધિકારીઓ નુ સન્માન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા                                     જામ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારના ખેડૂતોનો 20 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોએ અધિકારીઓ તથા મીડિયાનો માન્યો આભાર. ખેડુતો ને ખેતરે જવાના માર્ગ મામલે 20 વર્ષથી હેરાન થતા ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 20 વર્ષથી ખેતરે જવાના માર્ગ માટે પરેશાન ખેડૂતોની વ્યથા મીડિયાએ ઉજાગર કરી, તંત્રએ કરી કામગીરી. તંત્રના અધિકારીઓ દ્વારા 20 વર્ષ જુના માર્ગના પ્રશ્નનું નિરાકરણ લાવી આપ્યું. ગોરાણા વરાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ અધિકારીઓ…

Read More

ઈડરના રાજા “શામળીયા સોડ” ના દેવસ્થાન સામે ખતરો

હિન્દ ન્યૂઝ, વડાલી રેતી માફિયાઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોતા, ક્ષત્રિય હિતકારીણી સેના પર્યાવરણ તેમજ શામળીયા સોડના દેવસ્થાન પાસેના સ્થળની રક્ષા માટે આગળ આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.                                       “ઈડરીયા ગઢ”ની તળેટીમાં આવેલ ઈડરના રાજા શામળીયા સોડનાં દેવસ્થાન પાસે પહેલાં ખનન માફિયાઓએ આડેધડ ડુંગરો તોડી ત્યાં આવેલ તળાવ લીકેજ કરી ત્યાં વસતા વન્યજીવો સામે પાણીનો ખતરો ઊભો કર્યો છે. જ્યારે અત્યારે ઈડર ગઢની પાછળ આવેલા ડુંગરોમાં રેતી…

Read More

ધારી ભાજપ પરિવાર દ્વારા પેજ કમીટી બનાવવાની કામગીરી પૂર જોશમાં……

હિન્દ ન્યૂઝ, ધારી ધારી ભાજપ પરિવાર દ્વારા પેજ કમીટી બનાવવાની કામગીરી કરતા ભાજપના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, જયદિપ બસિયા, મીત બોરડ, ભરત બારોટ, હિરેન ત્રિવેદી, લાલીયા ભાઈ અને બહોળી સંખ્યામાં કાર્યકરો દ્વારા સરદાર નગર, વાઘાપરા, વિશ્વકર્મા સોસાયટી, અને વાલ્મીકિ વાસ મા પેજ કમીટી બનાવવાની કામગીરી પૂર જોશ મા કરવામાં આવી રહેલ છે. રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Read More

કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા કાર્યક્રમ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર                                                     તા. ૩૦/૧૨/૨૦૨૦, આજ રોજ કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને પાંચ પીપળવા ગામના સપૂત અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ સાથે સાથે ગામના સરપંચ ડોડીયા અને ગામના 70 થી વધારે ખેડૂત ભાઈઓએ આ કાર્યકમ માં…

Read More

જન અધિકાર મંચ અને ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ

હિન્દ ન્યૂઝ, વેરાવળ                                                         ગુજરાતમાં સફળ આંદોલનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવીણભાઇ રામનું નામ લોકમુખે આવ્યા વિના રહે નહીં, કારણકે પ્રવીણભાઇ રામ દ્વારા જેટલા પણ આંદોલનો થયા એમાં મોટા ભાગના આંદોલનમાં સફળતા હાથ લાગતાં લાખો લોકોને ફાયદો થયો છે, પ્રવીણભાઇ રામ દ્વારા લોકોના આરોગ્ય માટે આંદોલન ચલાવી 6000 જેટલા બિનકાયદેસર મેડિકલ બંધ કરાવ્યા હતા. રોજગારી માટે આંદોલન ચલાવી 4000 જેટલા ફાર્માસિસ્ટો ને…

Read More

અંજાર તાલુકાનાં ખેડોઈ ગામે બ્લેક ગાડી માંથી દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, અંજાર                                                       છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારો માંથી લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે અંજાર પોલિસને બાતમી મળેલ કે અંજારના ખેડોઈ ગામના પાટિયા પાસેથી બ્લેક ગાડી પસાર થઇ જેમાં દારૂ લઈ જવામાં આવે છે. આ બાતમીના આધારે કારની અટક કરતાં મયૂરસિંહ નવલસિંહ જાડેજા, હરેશ ખીમજી વલિયા સાથે 168 બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ અંજાર પોલિસ મથકે…

Read More

દારૂ /બીયર ના જથ્થા સાથે એક આરોપીને પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યૂઝ, આનંદ                                                                 આનંદ ખાતે પોલીસ અધિક્ષક આણંદ નાઓ એ જિલ્લામાં પ્રોહિ -જુગારની અસરકારક કામગીરી કરવા સારુ પ્રોહી જુગાર ડ્રાઈવ નુ આયોજન કરેલ હોઈ જે અન્વયે એલ. સી. બી ઇન્ચાર્જ પો. ઈન્સ. પી.એ.જાદવ તથા એલ.સી.બી સ્ટાફ ના માણસો ગત રોજ પેટ્રોલિંગ મા હતા. અ.હે.કો. અજયસિંહ હિમ્મતસિંહ નાઓએ હકીકત મળેલ કે, ચિખોદ્રા રાજનગર , હરિદર્શન સોસાયટી સામે રહેતો પ્રોહીબીશન…

Read More

 રીક્ષામાં બેઠેલ પેસેન્જર ની નજર ચૂકવી મોબાઇલ ચોરી કરતી પેટલાદ ના બે ઈસમો ને કુલ -૩૦ મોબાઇલ સાથે પકડતી એલ. સી. બી આણંદ

હિન્દ ન્યુઝ, આનંદ                                              આનંદ ખાતે પોલીસ અધિક અજીત રાજ્યણા આણંદ ના ઓ એ જિલ્લા માં મિલકત વિરુદ્ધ ના ગુના ઓ બનતા અટકાવવા તથા શોધવા સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે અન્વયે એલ. સી. બી. ઇન્ચાર્જ. પો. ઈન્સ. પી. એ. જાદવ ના ઓ એ એલ. સી. બી સ્ટાફ ના માણસો ને સધન પેટ્રોલીંગ રાખી અગાઉં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખવા સૂચન આપેલ. તે દરમ્યાન રોજ એલ.…

Read More

ઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)એ ચાર બચ્‍ચાને જન્‍મ આપ્યો

હિન્દ ન્યૂઝ, રાજકોટ                                                  તા.૩૦-૧૨-૨૦૨૦, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ભારતીય વરૂ નર-માદાની જોડી વન્‍યપ્રાણી વિનિમય હેઠળ મૈસુર ઝૂ ખાતેથી તા.૧૦/૦૩/૨૦૧૭ના રોજ લાવવામાં આવેલ ઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)માં માદા વરૂ “રૂહી” તથા નર વરૂ “રાહીલ”ના સંવનનથી માદા વરૂએ તંદુરસ્‍ત ચાર બચ્‍ચાંઓને જન્‍મ આપેલ છે. વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી ૦૨ માસ (૬૧-૬૩ દિવસ) જેટલો હોય છે. ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્‍ચાંઓને…

Read More