હિન્દ ન્યુઝ, દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ દર્શન. જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદનાથ, ભીમાશંકર, રામેશ્વર નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્નેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાંસોજ ગામના સરપંચ ગંગાબેન મોહનભાઈ, ઓલવાણના સરપંચ મોહનભાઈ, ખંઢેરાના સરપંચ પ્રવીણભાઈ, કોળી સમાજના પટેલ બીજલભાઇ, વણાકબારા ના સરપંચ મેઘજીભાઈ, નરસિંહભાઈ, કાંતાબેન, દમયંતીબેન, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન કાંતિભાઈ બામણીયા પણ હાજર રહ્યા. ઘોઘલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ જમનાદાસભાઈ ઘેડિયા પણ હાજર રહ્યા. દરેક…
Read MoreCategory: Union territory
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દીવ આપણે બધા જાણીએ છીએ કે 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “રાષ્ટ્રીય ખેલ દિવસ”ના અનુસંધાને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટેબલ ટેનિસ ઓપન મેન્સ અને વુમન, ઘોઘલા બીચ ખાતે ઓપન બીચ વોલીબોલ મેન્સ, ઘોઘલા બીચ ઉપર જ ઓપન વુમન ગર્લ્સ લીંબુ ચમચી અને કોથળા દોડ તેમજ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (ગર્લ્સ) વણાકબારા મુકામે ઓપન વોલીબોલ ગર્લ્સ / વુમન વોલીબોલ…
Read Moreदीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी
हिन्द न्यूज़, दीव भारतीय सूचना प्रौद्योगिकी संस्थान वडोदरा (IIITV) अपने अंतर्राष्ट्रीय परिसर दीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी कर रहा है। मानसून की शुरुआत के साथ, उद्घाटन समारोह आयोजित किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि डीआरडीओ मुख्यालय में ईआर और आईपीआर के निदेशक डॉ. नरेंद्र कुमार आर्य, विशिष्ट अतिथि आईआईटी बीएचयू के पूर्व निदेशक प्रो. के.पी. सिंह और दीव के डिप्टी कलेक्टर शिवम मिश्रा…
Read Moreકેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દમણ-દીવ દાદર નગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલ નો જન્મદિવસ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, દીવ કેન્દ્રશાસિત દીવમાં આજરોજ પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ ના અનુક્રમે દીવમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ અને માછીમારોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સફાઈ કર્મચારી બહેનોને સાડી, રેઇનકોટ, લંચબોક્સ અને મીઠાઈનું બોક્સ અને સફાઈકર્મી ભાઈ ને કંબલ, રેઈનકોટ, લંચબોક્સ અને મીઠાઈ નો બોક્સ આપવામ આવેલ. માછીમાર ભાઈઓને લાઈફ જેકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી બેહનો-ભાઈઓ અને…
Read Moreરાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, દીવ દીવ નાં વણાંકબારા શિવ સદન હોલ મુકામે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં આ કાર્યક્રમ દીવ નાં એડિશનલ કલેકટર કમ જિલ્લા પંચાયત નાં સી. ઇ. ઓ. ડૉ. વિવેક કુમાર ની મુખ્ય ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વણાંકબારા વિવિધ ગ્રામ પંચાયતો નાં સરપંચો મિનાક્ષીબેન જીવન, નરસિંહ સોલંકી, વેલજીભાઈ ભીખા સોલંકી, ઉપસરપંચ રામજીભાઈ ચાવડા સાઉદવાડી ગામનાં સરપંચો દમયંતીબેન નરસિંહ, કાન્તાબેન…
Read Moreकेंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले जलशक्ति अभियान, 2024 के तहत दो दौरे किये जायेंगे
हिन्द न्यूज़, दीव जल शक्ति अभियान के तहत दिल्ली से आये केंद्रीय नोडल अधिकारी पंकज श्रीवास्तव ने दूरदर्शन से बात करते हुए बताया कि जलशक्ति अभियान, 2024 केंद्र सरकार द्वारा इस वर्ष मार्च में शुरू किया गया । यह अभियान हर वर्ष मार्च से नवंबर के बीच चलाया जाता है । उन्होंने बताया कि केंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले अभियान के तहत दो दौरे किये जायेंगे । इससे संबंधित अगला दौरा नवंबर माह में किया जायेगा । इस अभियान के तहत…
Read Moreદીવ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, દીવ દીવ જિલ્લામાં ઘોઘલા ખાતે આવેલ મોતી સાગર હોલ માં આઈસીડીએસ, મિશન પોષણ અને મિશન શક્તિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રમ્હા અને ડે. સેક્રેટરી શ્રી મનોજ પાંડે ના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મિશન પોષણ, મિશન શક્તિ દ્વારાવિશ્વ સ્તનપાન સપ્તાહ ના જન જાગૃતિ હેતુ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘોઘલા ગામના…
Read Moreदीव में तिरंगा यात्रा महोत्सव के संदर्भ में आयोजन
हिन्द न्यूज़, दीव मान. समाहर्ता, दीव की अध्यक्षता में समाहर्तालय सभागार में तिरंगा यात्रा महोत्सव आयोजित किये जाने के बारे में एक बैठक बुलाई गई जिसमें समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, जिला पंचायत प्रमुख श्री रामजी भीखा, दीव नगरपालिका प्रमुख हेम लता सोलंकी, जिला पंचायत उप-प्रमुख लक्ष्मीबाई मोहन, मामलतदार धर्मेश दमणिया, स्वास्थ्य अधिकारी कासिम सुलतान, जिला शिक्षा अधिकार आर. के. सिंह सहित प्रशासन के सभी कार्यालयों के कार्यालयाध्यक्ष तथा जनप्रतिनिधि एवं पार्षद उपस्थित रहे । ज्ञात हो कि तिरंगा यात्रा महोत्सव…
Read Moreदीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन – 2024 का आयोजन किया गया
हिन्द न्यूज़, दीव बाल भवन, दीव तथा पर्यटन विभाग, दीव एवं वेस्ट जोन सांस्कृतिक केंद्र- उदयपुर के सहयोग से घोघला सर्किट हाऊस दीव में राष्ट्रीय पेटिंग कैंप, चित्रांकन, 2024 का आयोजन किया गया जिसमें विभिन्न प्रदेशों जैसे जम्मू एवं कश्मीर, गोवा, राजस्थान, महाराष्ट्र, अरूणाचल प्रदेश, गुजरात से आये हुए कलाकारों ने उत्साह के साथ भाग लिया । इस कार्यक्रम में दीव समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, बाल भवन के निदेशक पद्मश्री प्रेमजीत बारिया, देश के विभिन्न स्थानों…
Read Moreદીવ જિલ્લાના ભોલા અને ગરીબ માછીમારોને છેતરીને સાંસદ ઉમેશભાઈ પટેલે ચૂંટણીમાં મેળવેલા મત – દીવ ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે સાંસદ ઉમેશ પટેલ પર લગાવ્યો આરોપ
હિન્દ ન્યુઝ, દીવ ભાજપ દ્વારા આજરોજ નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ ચૂંટણી દરમિયાન લોકોને ગુમરાહ કરવાની નીતિનો પરદા ફાસ્ટ કર્યો હતો અને જિલ્લા ના ભોળા અને ગરીબ માછીમારો અને છેતરીને મત મેળવ્યા હોવાનો આરોપ લગાવ્યો. આજે પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા ભાજપ મોહનભાઈ લક્ષ્મણ જણાવ્યું કે, દીવ જિલ્લા પ્રશાસન દ્વારા 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાળાની દીવ ખાતે યોજાયેલી સભામાં આયોજન માટે 80 લાખની રકમ ફિશરમેન મંડળીમાંથી વાપરવામાં આવી હોવાનો આરોપ ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવ્યો હતો. જ્યારે હાલમાં સાંસદ તરફથી ખુદ…
Read More