હિન્દ ન્યૂઝ, અરવલ્લી મારો મત મારી શક્તિ, મારો મત નિર્ણાયક મત રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં અમલી S.V.A.P. મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લીના સીધા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા જિલ્લાના ૧૦૦ કરતાં પણ વધારે ગામોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આધારસ્તંભ સમાન આ ચૂંટણીમાં જે-તે…
Read MoreCategory: Politics
નડિયાદ નગરપાલિકા ચૂંટણી ના વોર્ડ નંબર ૧૩ મા નડિયાદ ના ધારાસભ્ય દ્વારા મીટિંગ નુ આયોજન
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે વોર્ડ નંબર ૧૩માં આજે નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રામજી મંદિર સામે તથા ફતેપુરા રોડ, ચકલાસી ભાગોળ ખાતે દેવીપૂજક સમાજની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો (૧) કિંતુભાઈ દેસાઈ(વાનગી હોટલવાળા) (૨) કિન્નરીબેન શાહ (મોન્ટુ-પાયલ બ્યુટીક) (૩) ગીતાબેન તળપદા(ભોલો) (૪) મનન રાવને વગેરે ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા અપીલ કરી હતી અને આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ પરિનભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન તથા કાઉન્સિલર મનીષભાઈ…
Read Moreનડિયાદ નગરપાલિકા ની ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૯ ના કાર્યાલય નો શુભારંભ
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૯માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામા આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો ૧). કલ્પેશભાઈ રાવળ (અજયભાઈ), ૨). કાજલબેન સુનિલભાઈ પટેલ, ૬). પારુલબેન મયુરભાઈ પટેલ, ૮). રમેશભાઈ પરમાર (ભગાભાઈ) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ , જિલ્લા મંત્રીશ્રી તથા પૂર્વ કાઉન્સિલર અજયભાઈ, શહેર મહામંત્રી તેજસભાઈ તથા વોર્ડના અગ્રણીઓ, વડીલો,…
Read Moreનડિયાદ નગરપાલિકા ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૭ ના ધારાસભ્ય હસ્તે શુભારંભ
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૭ માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો તથા કાર્યકર્તા ઓ તથા ચાહકો એ મોટી સંખ્યા મા હાજરી આપી હતી. અનુ.નંબર – ૩ મહર્ષિ બ્રહ્મભટ્ટ, અનુ.નંબર – ૫ રીપૂબેન પટેલ (રચુબેન), અનુ.નંબર – ૬ શિલ્પન પટેલ (દાસ), અનુ.નંબર – ૭ સપનાબેન શાહ (દાવડાવાળા) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ધારીતભાઈ પટેલ તથા ટીકેન્દ્રભાઈ બારોટ શહેર મહામંત્રી તેજસભાઈ…
Read Moreધારી વેકરીયા પરામા દલિત સમાજમાં મિટિંગ યોજાય
હિન્દ ન્યૂઝ, ધારી ધારી જીલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસના ઉમેદવાર રવીભાઈ હીરાણી અને તાલુકા પંચાયત ના ઉમેદવાર પરસોતમ ભાઈ ભુવા ના ચુંટણી પ્રચાર મા દલિત સમાજમાં વેકરીયા પરામા જોમજુસ્સો જોવા મળ્યો હતો અને વેકરીયા પરા ના મતદારો એ કોંગ્રેસ નાં નિશાન પંજા ને જીત અપાવા મકમ થયલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે આ મિટિંગમાં હિરેનભાઈ પટ્રણી, રમેશભાઈ ચૌહાણ અને સંજય વાળા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read More