‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે આપણું ગૌરવવંતું ગુજરાત

હિન્દ ન્યુઝ, સાણંદ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી ₹3300 કરોડના ‘કેઇન્સ સેમિકોન’ કેઇન્સ સેમિકંડક્ટર OSAT પ્લાન્ટનો શુભારંભ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સેતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે : વડાપ્રધાન ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં સર્વોચ્ચ યોગદાન આપવા ગુજરાત સક્ષમ અને સમર્થ : મુખ્યમંત્રી…

Read More

માધવપુર ઘેડનો લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિને જોડતો મેળો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ લોકમેળામાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળાના ચોથા દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી આવેલા પ્રવાસી ભીખુભાઈ માવજીભાઈએ મેળાની ભવ્યતા અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ભીખુભાઈએ જણાવ્યું હતું કે, “માધવપુર ઘેડનો આ લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિનો જોડતો મેળો છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મિઝોરમ સહિત દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળે છે. વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા અને ચીજવસ્તુઓનું પ્રદર્શન ભારતની ‘વિવિધતામાં એકતા’ની…

Read More

सीएसआईआर-राष्ट्रीय विज्ञान संचार एवं नीति अनुसंधान संस्थान (निस्पर) ने एसटीआई नीति अनुसंधान को सुदृढ़ करने के लिए विज्ञान नगरी आंध्र प्रदेश के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए

हिन्द न्यूज़, दिल्ली       वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद् (सीएसआईआर)-राष्ट्रीय विज्ञान संचार एवं नीति अनुसंधान ने विज्ञान संचार को मजबूत करने और विज्ञान, प्रौद्योगिकी एवं नवाचार (एसटीआई) नीति में सहयोगात्मक अनुसंधान को बढ़ावा देने के लिए विज्ञान नगरी आंध्र प्रदेश (एससीएपी) के साथ एक समझौता ज्ञापन (एमओयू) पर हस्ताक्षर किए हैं। इस सहयोग का उद्देश्य साक्ष्य-आधारित नीति निर्माण को आगे बढ़ाना, विज्ञान संचार पहलों के माध्यम से विज्ञान की सार्वजनिक समझ को बढ़ाना तथा अनुसंधान, प्रशिक्षण एवं जनसंपर्क में संयुक्त पहलों के माध्यम से एक मजबूत वैज्ञानिक पारिस्थितिकी…

Read More

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

હિન્દ ન્યુઝ, ઉમરેઠ ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવા અને મતદારોને જાગૃત કરવા માટે એટલે કે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક કરી છે. સ્વીપ ના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આજે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા કલેક્ટરએ પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી. ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર)ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય…

Read More

પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ઉપયોગીતા એટલે બીજામૃત જીવામૃત, બીજામૃત અને ઘનામૃત અને દેશી ગાય આધારિતની ખેતી

હિન્દ ન્યુઝ, ડાંગ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સહિત ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથે આહવા, વઘઈ અને સુબીર તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે. તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ મારફતે દેશી ગાય આધારિત ખેતી, બીજામૃત એટલે બીજ અને અમૃત. જીવામૃત, બીજામૃત અને ઘનામૃત દ્વારા ખેતી કરીને જમીનની ફળદ્રુપતા વધારવા સહિત પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતની મહત્તા અને તેના ઉપયોગ વિશેની જાણકારી આપવામા આવે છે. સાથે- સાથે…

Read More

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬, વિજ્ઞાનપ્રવાહના ગણિત (૦૫૦), રસાયણવિજ્ઞાન (૦૫૨), ભૌતિકવિજ્ઞાન (૦૫૪), જીવવિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gshsebsciencekey@gmail.com ઉપર તા.૦૪/૦૪/૨૦૨૬, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રજૂઆત ફક્ત…

Read More

“રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.)” માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન-૨૦૨૫ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જે જાહેરાતમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે. આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મતા.૦૧/૦૬/૨૦૧૮ થી તા.૩૦/૦૫/૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૦૪/૦૪/૨૦૨૬ થી તા.૧૭/૦૪/૨૦૨૬ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે…

Read More

ઉમરેઠ વિધાનસભાના ગામોમાં મતદાન જાગૃતિ રેલી અને નાટક યોજાયા

હિન્દ ન્યુઝ, ઉમરેઠ 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ ના રોજ થશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે 46 જેટલા ગામોમાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવા સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી જે. એસ. પટેલ ચૂંટણીલક્ષી ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસેના સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠકકરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ ૧૧ દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરી બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેલ મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે કલેકટરએ જાણકારી મેળવી હતી તથા સંસ્થાના કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.  આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલ છે અને યોગ્ય માર્ગદર્શન…

Read More