હિન્દ ન્યૂઝ, કચ્છ,
રાપર માં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની સરા જાહેર ઘાતકી હત્યા થતા ચકચાર..
એક યુવાને તિક્ષણ હથિયાર વડે વકીલ ની ઓફીસ બહાર જ કર્યો ખૂની હુમલો….
હત્યારા ના ફૂટેજ થયા સીસીટીવી માં કેદ…
બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશન ના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો થયા એકત્ર…
રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ