વેરાવળ શહેર ના વોર્ડ ન ૧ અને વોર્ડ ન ૫ ના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળ ના ૯૦ સોમનાથ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને ફરિયાદ કરવામાં આવી. જેની જાતતપાસ માટે વિમલ ભાઈ ચુડાસમા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા તથા ઉપપ્રમુખ અશ્વિન ભાઈ સૂયાણી, વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવીબેન ગોહેલ તથા ઉપપ્રમુખ રિઝવાનાબેન ચોહાણ ખંજનભાઈ જોષી હરેશભાઈ દ્વારા ૮૦ ફુટ રોડ દિવાનયા કોલોની મુસ્તુફા મસ્જિદ જેવા વિસ્તારો ની મુલાકાત લીધી અને સમસ્યાઓ સાંભળી હતી.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment