વેરાવળ પટની સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ

હિન્દ ન્યૂઝ, વેરાવળ, 

            શિક્ષણ થી જ વ્યક્તિ ના જીવન મા પ્રકાશ થાય છે. આ વાત ને સાબિત કરી છે વેરાવળ ના પટની સમાજ ના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જેણે ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એનજીનીયર’ ના છઠ્ઠા સેમેસ્ટર મા ગુજરાત મા પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ છે અને પોતાના પરિવાર તેમજ પટની સમાજનું અને મુસ્લિમ સમાજનું નામ ઊંચું કરેલ છે. આ તકે શિક્ષણ પ્રેમી અફઝલ સર વિદ્યાર્થી ના ઘરે રૂબરૂ જઇ તેમના પરિવાર ને અભિનંદન પાઠવેલ છે અને મોટીવેટ કરેમહિડાલ છે કે આવનાર સમયમાં સોફ્ટવેર ની દુનિયામાં નોમાન બિલ ગેટ્સ અને કે. નારાયણ મૂર્તિ જેવી સફળતા પ્રાપ્ત કરે. વધુમાં ગીર-સોમનાથ ના પ્રથમ પ્રમુખ હાજી ફારૂક મૌલાના, સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન, હનીફભાઈ પંજા(જીવા), સી.એ. પંજા ખુરરમ, બેન્ક ઓફિસર આરીફ મલેક, લેક્ચરર સબબીર પંજા, અબ્દુલ રહેમાન ગાંધી આ તમામ દ્વારા ખાસ શુભેચ્છા પાઠવેલ છે.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment