પીલુડા ખાતે બનાશ બેંક માં બનાસ બેંક A T M નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

થરાદ,

આજ રોજ પીલુડા ખાતે આવેલ બનાશ બેંક માં બનાસ બેંક A T M નું શૈલેષ ભાઈ પટેલ બનાસ બેંક ના ડિરેક્ટર ના વરધ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.  જેમાં પીલુડા ગામનાં ડેલિકેટ ચૌહાણ બળવંતસિંહ, બ્રાન્ચ મેનેજર ઉદયસિંહ ચૌહાણ , પૂર્વ વિસ્મુદ્ધા અધ્યક્ષ ગુજરાત સરકાર માવજીભાઈ પટેલ ભારતીય કિશાન સંઘ થરાદ ના પ્રમુખ કાનજીભાઈ પટેલ તેમજ સેવા સહકારી મંડળીઓ ના મંત્રીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ ના મંત્રીઓ ગોકુળ માર્કેટ યાર્ડ ના વેપારીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : અતુલ ત્રિવેદી,  થરાદ

Related posts

Leave a Comment