ભારતીય કિસાન સેના કાર્યાલય બોડેલી ખાતે ની મિટિંગ નું આયોજન…..

બોડેલી, હિન્દ ન્યુઝ

આજ રોજ ભારતીય કિસાન સેના કાર્યાલય બોડેલી ખાતે ભારતીય કિસાન સેના ની આગેવાનો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલ્પેશભાઈ એસ. પાડવી ની ઉચ્છલ, તાપી જિલ્લાના સંગઠન મંત્રી તરીકે નિમણુંક આપવામાં આવી. એમાં ઉપસ્થિત ભારતીય કિસાન સેના ના રાષ્ટ્રીય મહામંત્રી સાહિદભાઈ મન્સૂરી, ભારતીય કિસાન સેના સોસીયલ મીડીયા પ્રમુખ જયદીપ ઠાકોર ની હાજરીમાં હોદ્દા ની નિમણુંક આપવામાં આવી.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment