હિન્દ ન્યુઝ, ધારી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા મોણવેલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો.
👨🌾 ૨૫૦થી વધુ ખેડૂતોએ તાલીમમાં જોડાઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાં અંગે માર્ગદર્શન મેળવ્યું.
🔹 દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
🔹 જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ
🔹 મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ
🔹 જીવાત અને રોગ નિયંત્રણ
🔹 પ્રાકૃતિક પેદાશોના બજાર અને વેચાણ અંગે માર્ગદર્શન
કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયા સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું.
🌾 સ્વસ્થ જમીન → સ્વસ્થ પાક → સ્વસ્થ સમાજ → ટકાઉ ભવિષ્ય
