અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સઘન ચેકિંગ કામગીરી

હિન્દ ન્યુઝ, અમરેલી

🔎 ૨૩ ફૂડ બિઝનેસ એકમોની તપાસ
🗑️ રૂ. ૨,૬૯૦નો ખાદ્ય જથ્થો નાશ

🧀 એનાલોગ પનીર મામલે જિલ્લામાં ૪૮ એકમોની તપાસ,
૫૧.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પનીર જપ્ત કરી નાશ કરાયું અને ૨ પેઢીના પરવાના સસ્પેન્ડ કરાયા.

સ્વચ્છ ખોરાક • સુરક્ષિત આરોગ્ય • સ્વસ્થ અમરેલી

Related posts

Leave a Comment