જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન

હિન્દ ન્યુઝ,

આખા ભારતદેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ની ઉંમરના બાળકોને કોરોના ના રક્ષણ માટે વેક્સિનેશન માટે જસદણ શહેરમાં અલગ-અલગ સ્કૂલો કોલેજો માં કોરોના ની વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવેલ. જેની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા, રમેશભાઈ હિરપરા તેમજ તમામ સ્કૂલના સંચાલકો સાથે સંકલન કરી અને આરોગ્યની ટીમ ડોક્ટર અફઝલ તેમજ જીતુભાઈ પટેલ અને વેક્સિનેશન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ ઇન્ચાર્જ ડો. કેતનભાઈ પટેલ ઉપસ્થિ રહેલ જેમાં જસદણની આસ્થા સ્કૂલમાં બપોર સુધીમાં 94% વેકસીનેસન કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment