વડોદરામાં વિકાસને મળી રહી છે નવી ગતિ!

હિન્દ ન્યુઝ, વડોદરા

   વડોદરામાંથી પસાર થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર મુસાફરીને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે એટલું જ નહીં, પરંતુ શહેરના વિકાસ, રોજગારીની તકો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી દિશા આપશે.

વિકાસના નવા યુગ તરફ વડોદરાનું એક વધુ મજબૂત પગલું.

Related posts

Leave a Comment