નવસારીના ગણદેવી-અમલસાડમાં NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

હિન્દ ન્યુઝ, નવસારી

➡️ NDRFની 06 બટાલિયન અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 120 નાગરિકોનું પૂરના પાણીમાંથી સફળ રેસ્ક્યૂ; 45 મહિલાઓ, 35 પુરુષો અને 40 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા.

➡️ જોખમી વિસ્તારમાં રહેતા 43 નાગરિકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા.

➡️ નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરાઈ.

Related posts

Leave a Comment