સતર્ક અને સજ્જ અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગની ટીમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    દીપડા બાબતે વન વિભાગ અમદાવાદ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચાલુ છે તથા તેઓની 30થી વધારાની ટુકડી ઘુમા, શેલા અને બોપલના અલગ અલગ વિસ્તારોની અંદર વિવિધ રીતે નિરીક્ષણ કરી રહી છે તેમજ ડાયરેક્ટ તથા ઈનડાયરેક્ટ તમામ પ્રકારના પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલુ છે

Related posts

Leave a Comment