તા. 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ

હિન્દ ન્યુઝ,વડનગર

ગુજરાતના મ્યુઝિયમ્સ માત્ર મુલાકાત માટે નહીં, પરંતુ ‘અનુભવ’ કરવા માટે પણ છે.

🔹 સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય (ભુજ)

🔹 મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર)

🔹 નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (લોથલ)

🔹 સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા, નર્મદા)

🔹 પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ (વડનગર)

🔹 સાબરમતી આશ્રમ તેમજ દાંડી કુટીર

મ્યુઝિયમ એ માત્ર ભવ્ય ઈમારત નથી, પણ આપણી અસ્મિતાનું પ્રતીક છે. આ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા પરિવાર અને બાળકો સાથે ગુજરાતના આ અમૂલ્ય વારસાની મુલાકાત લઈશું. સરકારના અવિરત પ્રયાસો અને નાગરિકોની જાગૃતિ જ ગુજરાતના આ ભવ્ય ભૂતકાળને ઉજ્જવળ ભવિષ્ય સુધી લઈ જશે.

Related posts

Leave a Comment