હિન્દ ન્યુઝ, પાટણ
ડૉ. પ્રશાંત જીલોવાની અગાઉ અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૧૭ની UPSC પરીક્ષામાં ૧૦૮મો રેન્ક પ્રાપ્ત કરી તેઓ વહીવટી સેવામાં જોડાયા હતા.
