રાણેશરી ગામે ભારત સંકલ્પ વિકાસ યાત્રાનું સ્વાગત

હિન્દ ન્યુઝ, થરાદ

     થરાદ તાલુકાના રાણેશરી ગામે ભારત સંકલ્પ વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાની, સાથે બાકી રહેલ લાભાર્થીઓને, લાભાન્વિત માટે ઉપયોગ આવી રહ્યું છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારનાં વ્યક્તિઓને પણ એક જ સમાન અને શહેરી વિસ્તારના એક જ સમાન સુવિધાઓ અને લાભ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાનો ચલાવવામાં આવી રહી છે. તેમાં રાણેશરી ગામે કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર કર્મચારીઓ તાલુકા કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ અને સરપંચ, તલાટી, શાળાના આચાર્ય દલાભાઈ પટેલ, ગોવિંદભાઈ ડાભી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારી લાભો વિશે માહિતી મેળવી હતી.

રિપોર્ટર : ખેતગીરી ગોસ્વામી, થરાદ

Related posts

Leave a Comment