ગાંધીનગર ખાતે અમિત શાહના વરદ્હસ્તે નવનિર્મિત મધુર ડેરી નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ્હસ્તે તા. 17 મેના રોજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે રૂપિયા 128 કરોડના ખર્ચે નવનિર્મિત મધુર ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે.

    આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

Related posts

Leave a Comment