હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આ કાર્યક્રમની સુચારુ તૈયારીઓના ભાગરૂપે આજે માનનીય અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) શ્રીમતી જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા શિબિરના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
