હિન્દ ન્યુઝ, મહિસાગર
મહિસાગર જિલ્લાનાં સંતરામપુર માં આવેલ એસ.પીહાઈસ્કુલનાં પ્રિન્સીપાલ એ માલણપુર ના વિધાર્થી ને દારૂ પી ને ઢોર માર માર્યો હતો. માલનપુર ના વિધાર્થી મયુરભાઈ કિશોરભાઈ ને હાઇસ્કૂલ ના આચાર્ય બાબુભાઈ પટેલે જ્યાં સુધી લાકડી ના તૂટી ત્યાં સુધી માર માર્યો. તેવા આક્ષેપો સાથે નજીકનાં પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ પટેલ સામે અરજી કરી હતી અને બાબુભાઈ સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર

