માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરતા જીલ્લા કલેક્ટર 

હિન્દ ન્યુઝ, માણસા

    માણસા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટ રવિન્દ્ર ખતાલે દ્વારા શેઠ એલ.એચ સાયન્સ કોલેજ, માણસા ખાતે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. 

કલેક્ટરએ માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરી હતી. 

શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય અને ચૂંટણી સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને કામ કરવા સૂચનાઓ આપી હતી.

Related posts

Leave a Comment