હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹રાજ્યના 13 વિભાગોની 200થી વધુ DBT યોજનાઓમાં આધાર પ્રમાણીકરણ સેવાઓનો ઉપયોગ
🔹ગત નાણાકીય વર્ષમાં 56 કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન
🔹GSWAN દ્વારા રાજ્યની આશરે 6 હજાર સરકારી કચેરીઓ ઇન્ટ્રાનેટના માધ્યમથી જોડાઇ
🔹ફરિયાદ નિવારણ પ્રોજેક્ટ ‘સ્વાગત’ સહિત વર્ષ દરમિયાન આશરે 4 હજાર વીડિયો કોન્ફરન્સ અને 13થી વધુ વેબકાસ્ટ ઇવેન્ટ યોજાઇ
