હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ
🔹 પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરાઈ
🔹 સત્ર દરમિયાન 9 વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને 4 સંકલ્પો ગૃહમાં પસાર
🔹 પ્રથમવાર વિધાનસભાના પટાંગણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
સત્ર દરમિયાન કુલ 9 જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા કે જેમાં ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026 વિધેયક’એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
#vaatvidhansabhani
