હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે તુરખા રોડ ખાતે આવેલ હનુમાનજી મહારાજ ની જગ્યા એ વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. જેમાં સંતો 1008 મહામંડલેશ્વર અલગ અલગ સંસ્થાના સાધુ સંતો સ્વામિનારાયણ સંપ્રદાય ના તેમજ અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ શહેરના નાગરિકો અને હિન્દુ ભાઈઓ બહેનો અંદાજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના રાજમાર્ગ પર બાઈક રેલી કાઢવામાં આવી તેમજ જય શ્રી નાથના નારા સાથે અને ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં નાગરિક હોય તેમજ બાળકો રેલીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી સાથે ભોજન મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ

