ડાંગ દરબારમાં ‘સ્વદેશી અભિયાન’ ની ગુંજ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ડાંગ દરબાર ના ભાતિગળ લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ’ તથા ‘વોકલ ફોર લોકલ’ની થીમ સાથે સ્થાનિક પરંપરાગત ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ’નું પણ આયોજન કરાયુ છે. 

જેમાં ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ‘સ્વદેશી અભિયાન’ અંગે જનજાગૃતિ માટે તૈયાર કરાયેલા સ્ટીકર નું મોટે પાયે વિતરણ કરીને, અંતરિયાળ વિસ્તારમાં પણ ‘સ્વદેશી અભિયાન’નો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.

Related posts

Leave a Comment