કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે અગત્યની સૂચના

હિન્દ ન્યુઝ, અમરેલી

   હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા નીચે મુજબ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે:

• કાપણી કરેલ પાકને ખુલ્લામાં ન રાખવો, સલામત સ્થળે ખસેડવો

• પ્લાસ્ટિક અથવા તાડપત્રી વડે પાક ઢાંકી દેવો

• ખાતર અને બિયારણને સુરક્ષિત રાખવું

• જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પૂરતો ટાળવો

• APMC ખાતે અનાજ અને પેદાશોને ઢાંકીને રાખવું

વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 કિસાન કોલ સેન્ટર – 18001801551

Related posts

Leave a Comment