દિયોદર મીડિયા પોઈન્ટ ને ૬ વર્ષ પૂર્ણ કરી ૭ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો,પ્રેસ કલબ ના પ્રમુખ ના હસ્તે કેક કાપી કરી ઉજવણી….

 

દિયોદર,

દિયોદર ખાતે આવેલ સદભાવના કોમ્પલેક્ષ માં આવેલ મીડિયા પોઇન્ટ ઓફીસ જે છ વર્ષ સફળતા પૂર્વક પાર કરી સાત માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે દિયોદર મીડિયા પોઇન્ટ ના વરિષ્ઠ પત્રકાર અનુપજી ઠાકોર, હસમુખભાઈ ચૌધરી , પાંચાજી ઠાકોર, અલકેશભાઈ જોશી આ ટીમ દ્વારા મીડિયા પોઈન્ટ ચલાવવામાં આવેશે.ત્યારે આજરોજ દિયોદર મીડિયા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતા દિયોદર પ્રેસ કલબ ના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી ના હસ્તે દ્વારા કેક ઉજવણી કરી હતી. જોકે મીડિયા પોઈન્ટ ના પત્રકારો દ્વારા દિયોદર ના પત્રકારોને આવકાર્યા હતા. પધારેલ સૌએ દિયોદર મીડિયા પોઈન્ટ ના મિત્રો ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સોશિયલ જાળવીને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment