હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં) ફેબ્રુઆરી-2026માં લેવામાં આવેલ પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ gen.gsebpractical.in અથવા gsebpractical.in અથવા gseb.org પરથી ઓનલાઇન તા. 06/02/2026 થી 21/02/2026 સુધી ભરવાના રહેશે.


