ડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી ની પ્રશંશનીય કામગીરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

       ડભોડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગુડા) ના ફોર્મ ભરવામાં ભગીરથ કાર્યકર્તા કિરણભાઈ બી. સોલંકી ઉર્ફે લોગીભાઈ તાજેતરમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ગુડા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. જેમાં ડભોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ના પતિ કિરણભાઈ સોલંકી લોગીભાઈ ના નામથી ખૂબ જ જાણીતા છે. જેઓ એ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે કિરણભાઈ સોલંકી એ ગામના જાગૃત નાગરિક તરીકે તમામ ફોર્મ જાતે તપાસ કરી વધતા ખૂટતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી ઓરજદારોને કોઈપણ જાતની કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તેનું પૂરતું ધ્યાન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવી ખૂબ જ મહત્વની યોગદાન આપેલ છે તે ઉપરાંત આજ રોજ વોર્ડ નંબર 11 ના સભ્ય શ્રીમતી રામીબેન રાજુભાઈ સોલંકી તથા એક જાગૃત નાગરિક તરીકે કિરણભાઈ સોલંકી ના હસ્તે અરજદાર અજીતભાઈ બિહોલાને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો જેના માટે સર્વે લાભાર્થીઓ કિરણભાઈ સોલંકી તથા રામીબેન સોલંકી નો આભાર માન્યો હતો.

Related posts

Leave a Comment