હિન્દ ન્યુઝ, જસદણ
રાજકોટ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ ના માર્ગદર્શન અનુસાર સંગઠન માં અલગ અલગ હોદ્દેદાર નિમણૂક આપવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી ના સીનીયર આગેવાન એવા પંકજભાઈ ચાંવ ને વિંછીયા તાલુકાના પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે તે બદલ ખુબ ખુબ શુભેચ્છા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
