હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
આગામી ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ
માઈભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬માં પધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા આમંત્રણ પાઠવાયું
