રાજ્યના બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    રાજ્યના 3,691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન, જેમાં માસ્ટર ટ્રેનર્સ, CDPO, સુપરવાઈઝર દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો, NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર્સ દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને તાલીમબદ્ધ કરાયા.

Related posts

Leave a Comment