બોટાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ

    બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પાળીયાદ ખાતે MLA ગ્રાન્ટમાંથી બનાવેલ બસસ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

પાળીયાદ ગામ ના સરપંચ વિજયભાઈ અને ગામ પંચાયત ના સભ્યો સાથે પાળીયાદ ગામ ના વિકાસ માટે ચર્ચા કરીને.

પાળીયાદ ગામ ખાતે 10 લાખ MLA ગ્રાન્ટ માંથી લાઇબ્રેરી માટે ફાળવવામાં આવ્યા.

પાળીયાદ ના યુવાનો હવે upsc/gpsc વગેરે exam ની તયારી કરી સક્સે.

10 લાખ સ્ટ્રીટ લાઇટ માટે ફાળવવામાં આવ્યા.

પાળીયાદ ખાતે 14 cr ખર્ચે નવું હોસ્પિટલ બનાવામાં આવશે.

Related posts

Leave a Comment