કાંકરેજ: માનપુર દુગ્રાસણ વચ્ચે નેશનલ હાઇવે પર આખલો આડે આવતા સર્જાયો અકસ્માત

બનાસકાંઠા,

કાંકરેજ નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્ષ વસુલવામાં મસગુલ.થરા શિહોરી હાઈવે વચ્ચે દુગ્રાસણ નજીક હાઇવે ઉપર આખલો આડો આવતાં પાઇપો ભરેલ ટ્રેઇલર પાછળ ટેન્કરે મારી ટક્કર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરના ડ્રાઇવર કંડકટર નો આબાત બચાવ થયો હતો.અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં

નેશનલ હાઇવે નંબર 27 ના આેથોરિટીની બેદરકારી સામે આવી હતી હાઇવે ઉપર ઠેર ઠેર-ઠેર રખડતાં પશુઆેના ત્રાસથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રખડતાં ઢોર પશુઅો અચાનક આડા આવતાં વારંવાર સજાઁય છે અકસ્માત.લાગે છે નેશનલ હાઇવે ઓથોરિટી ટેક્ષ વસુલ કરવામાં મસગુલ લાગે છે.

રિપોર્ટર : કનુજી ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment