જામનગર કલેક્ટરએ હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી 2025-11-09 Admin હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ શરૂ થતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. Post Views: 41