2001માં રિન્યૂએબલ એનર્જીમાંથી માત્ર 99 મેગા વૉટ વીજળીનું ઉત્પાદન થતું, આજે 31,403 મેગા વૉટ

હિન્દ ન્યુઝ, મહેસાણા

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમના ફ્લેગશીપ કાર્યક્રમ ‘ઊર્જા આત્મનિર્ભરતા : વિકસિત ગુજરાત-વિકસિત ભારત @ 2047 તરફ અગ્રેસર’નો કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યના મંત્રીઓ, દેશ-વિદેશના ઉદ્યોગકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચામૃત શક્તિ એટલે કે જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ, જન શક્તિ અને રક્ષા શક્તિના આધારે ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો છે : મુખ્યમંત્રી

 

Related posts

Leave a Comment