રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી

વિકાસ સપ્તાહ-2025

હિન્દ ન્યુઝ, વડોદરા

      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજરોજ યુવા સશકિતકરણ દિવસ નિમિતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે – સાંસદ ડો.હેમાંગ જોશી 

સાંસદ સહિતના પદાધિકારીઓ/ અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. 

 

Related posts

Leave a Comment