હિન્દ ન્યુઝ, બોટાદ
સપ્ટેમ્બર-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૯/૦૯/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.
આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
