હડિયાણા ગામે જોષી પરિવારના સભ્યો દ્વારા પોતાના ઘરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી

હડિયાણા,

શ્રlવણ વદ આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવ નો આનંદ ઉત્સવની ભવ્ય રસધાર થી ઉજવણી અને દહીં હંડી મટકી ફોર્ડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હડિયાણા ગામમાં શાસ્ત્રી ડી.કે. જોષી પરિવારના ઘરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિ ભવ્ય ઉજવણી કરી હતી.

જેમાં વડીલો અને દીકરાઓ અને પુત્રવધુઓ અને દીકરા ના નાના ભૂલકા ઓ એકી સાથે હળી મળી ને પોતાના નાના દીકરા હેતલભાઇ ની લાડકી દીકરી ને કાનુડા ના વેશભૂષા ધારણ કરીને કાર્યક્રમ દરમિયાન આખા પરિવારના સભ્યો એ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરી ને સમગ્ર જોષી પરિવાર ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment