“સફાઈ અપનાવો – બીમારી ભગાવો!”
હિન્દ ન્યુઝ, જસદણ
🌧️ જસદણ નગરપાલિકા દ્વારા “સફાઈ અપનાવો, બીમારી ભગાવો” થીમ હેઠળ 📍મુખ્ય બજાર, જાહેર રસ્તાઓ અને સીમ વિસ્તારના ઉકરડામાંથી કચરાં, પ્લાસ્ટિકનો નિકાલ કરાયો.
🦟 મુખ્ય હેતુ:
મચ્છરજન્ય અને પાણીથી ફેલાતા રોગોને રોકવા
♻️ પ્લાસ્ટિકમુક્ત જસદણનું વચન
🙌 ગામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા
🧾 પ્રમુખ કામગીરીઓ:
✔️ ઉકરડામાંથી પ્લાસ્ટિક દૂર
✔️ બજાર અને શેરીઓમાં સફાઈ
✔️ પર્યાવરણ સંરક્ષણ સાથે આરોગ્યલક્ષી જાગૃતિ સંદેશ
✔️ “સ્વચ્છતામાં પ્રભુતા”નો પ્રેરણાદાયક સંદેશ
📢 ગામના નાગરિકો અને વેપારીઓને અપાયુ આહવાન:
“સૌ સાથે મળી જસદણને સ્વચ્છ રાખીએ”
જસદણ રહેશે સ્વચ્છ, તંદુરસ્ત અને રોગમુક્ત!
