મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદની અમૂલ ડેરી ખાતે સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના અઘ્યક્ષપદે યોજાઈ હતી.

જે અન્વયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલીપેડ ખાતે આગમન થતા મુખ્યમંત્રીનું ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીના સ્વાગત પ્રસંગે નડિયાદના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, કેન્દ્ર સહકાર વિભાગના સહકારિતા સચિવ ડૉ.આશિષ કુમાર ભૂટાણી,જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી,અમદાવાદ રેન્જ આઈ. જી. સુ નિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Related posts

Leave a Comment