હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું જામનગર એરપોર્ટ પર આગમન

હિન્દ ન્યુઝ, જામનગર

     હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું.જ્યાં જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.

Related posts

Leave a Comment