‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ વિશેષ અહેવાલ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
હાય બી.પી.ના નવા કેસો શોધવા માટે ૩૦ વર્ષથી વધુ વયના લોકોનું સઘન સ્ક્રીનિંગ
“વિશ્વ હાયપરટેન્શન દિવસ”ની ઉજવણી અન્વયે જુદીજુદી સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા
કુલ ૪૧ સ્થળો ખાતે ૮૪૧ કર્મચારીઓ અને કામદારોની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ
બિન-ચેપી રોગોની તપાસમાં ૧૦૧-જેટલા હાયપરટેંશન તથા ૭૫-જેટલા ડાયાબિટીસના લાભાર્થીઓની નોંધાણી કરાઈ
