મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, આણંદ

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો

    વહીવટી-નાણાકીય હિસાબ તપાસણીના ઓડિટ, વર્ષ 2024-25થી નવા નિયત કરેલા નમૂના મુજબ કરવામાં આવશે

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સાતત્યતા, પારદર્શિતા તેમજ સંસ્થાઓની સાચી વહીવટી અને નાણાકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય તે હેતુથી રાજયના ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના વર્ષ 2024-25ના ઓડિટ માટે નવીન નમૂના નિયત કરવામાં આવ્યા છે : સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

સંસ્થાના કુલ સભાસદો, નોંધાયેલી મંડળીઓ, દૂધ ખરીદ કેન્દ્રો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલ ઠરાવની સંખ્યા સહિત અનેક વિગતો મેળવી શકાશે

 

Related posts

Leave a Comment