અમદાવાદ નાં વિવિધ ખાતાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કલેક્ટર કચેરીના અધિકારીઓ – કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન



અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શનમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

જિલ્લા પંચાયતના કર્મીઓએ સહભાગી થઈ રક્તદાન કર્યું



‘મિશન સિંદુર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વિરમગામ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ વગેરેએ રક્તદાન કરીને ઉત્સાહ વધાર્યો



ધોળકા સેવા સદન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

‘મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો



અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે બુધવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 



 

Related posts

Leave a Comment