મીઠીબોર ગામે કૂવામાંથી મહિલાની લાશ મળી આવી

છોટાઉદેપુર,

 

છોટાઉદેપુરના કોઠારા ગામની વૃદ્ધ મહિલાની લાશ મીઠીબોર ગામે પથ્થરની જૂની ખાણમાં આવેલ કૂવામાંથી બંધ પોટલામાં મળી આવી છે. લાશ મળી આવતા આસપાસના આદિવાસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે આવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment