રાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રનીલાપરવાહી

રાજકોટ,

રાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર કોઈપણ વ્યક્તિની કોરોના તપાસ કર્યા વિના ખાલી પૂછપરછ કરીને હેલ્થ કાર્ડ કઢાવી આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર વાળુ લખાણ નું ઝેરોક્ષ કોરા કાગળ પર તમારો બ્લેક એન્ડ વાઈટ ફોટો હોય અને આરોગ્ય કેન્દ્ર નો સિક્કો મારી આપવામાં આવી અને તે જ હેલ્થ કાર્ડ હોય એવું જણાવે છે. લોલમલોલ અને લાપરવાહી અને તંત્રની ઘોર બેદરકારી જાણવામાં આવે છે. કોઈ પણ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવતું નથી. મોઢે માસ્ક પણ બાંધેલું હોતું નથી.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment