બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને ગઢડા તાલુકા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

           બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયાના અધ્યક્ષ સ્થાને ગઢડા તાલુકા કક્ષાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલ પાંચ પ્રશ્નોનોમાં અરજદારઓની રજૂઆત સાંભળી તેને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment