વલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩ બેઠકો પર ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 

હિન્દ ન્યુઝ, વલસાડ 

વલસાડ પાલિકામાં ૩૭ બેઠક પર ૧૦૫ ઉમેદવારો માટે ૯૮૪૬૭ મતદારો ૧૦૦ મતદાન મથકો પર મતદાન કરશે 

પારડી પાલિકામાં ૨૭ બેઠક પર ૫૮ ઉમેદવારો માટે ૨૪૧૪૯ મતદારો ૩૨ મતદાન મથકો પર મતદાન કરશે 

ધરમપુર પાલિકામાં ૨૪ બેઠક પર ૪૯ ઉમેદવારો માટે ૨૦૬૫૪ મતદારો ૨૩ મતદાન મથકો પર મતદાન કરશે 

ઉમરગામ તા.પં.ની ફણસા-સરીગામ બેઠક માટે ૧૪૪૫૧ મતદારો અને કપરાડા તા.પં.ની ઘોટણ બેઠક માટે ૭૧૨૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે 

વલસાડમાં ૨૧, પારડીમાં ૧૨, ધરમપુરમાં ૫, ઉમરગામમાં ૭ અને કપરાડામાં ૩ મળી કુલ ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા 

 

Related posts

Leave a Comment